1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. આધ્યાત્મિક પ્રગતિ માટે સેક્સથી દૂર રહેવું જરૂરી છે?
Also in:
English
తెలుగు

આધ્યાત્મિક પ્રગતિ માટે સેક્સથી દૂર રહેવું જરૂરી છે?

આધ્યાત્મિક માર્ગ પર વીર્યરક્ષાનું શું મહત્વ છે? સદ્‍ગુરુ સમજાવે છે કે વીર્યરક્ષા એક બહુ ઊંડી સમજમાંથી જન્મેલ વસ્તુની સપાટી માત્ર છે. તેઓ જણાવે છે કે બ્રહ્મચર્ય તમારી જાતને તમારા માટે જે પણ જરૂરી છે તે તમારી અંદર જ મળે રહે તે રીતે સુવ્યવસ્થિત કરવાનો પ્રત્યન છે - જેથી તમે એક વિવશ મનુષ્યથી એક જાગરૂક મનુષ્ય બનવા તરફ આગળ વધો. શું બ્રહ્મચર્ય માટે વીર્ય બચાવવું જરૂરી છે? શું બ્રહ્મચર્ય ફક્ત વીર્ય વિશે છે?

video

Nov 11, 2022


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

અધ્યાત્મ
ઊર્જા"
શાંતિ
વિવશતા"
કામ વાસના
ચેતના"
Related Content
video  
તમે મગજ શાંત કેવી રીતે રાખો છો? - સિદ્ધાર્થ મલ્હોત્રા સદ્‍ગુરુને પૂછે છે
#માટીબચાવો પ્રવાસમાં મુંબઈની મુલાકાત દરમિયાન, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ સદ્‍ગુરુને પૂછ્યું કે તેઓ દરેક પરિસ્થિતિમાં કેવી રીતે શાંત અને સંતુલિત રહે છે અને શું તેઓ ગુસ્સે થાય છે. સદ્‍ગુરુનો ગહન જવાબ જુઓ.
May 30, 2023
video  
શું બ્રાહ્મણો જ મંદિરને સાચવી શકે?
થાઈપુસમના શુભ પ્રસંગે દર્શનમાં, સદ્‍ગુરુ મંદિરોનું સંચાલન ભક્તો દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વ વિશે વાત કરે છે અને કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવા માટે જ્ઞાતિ, સંપ્રદાય, જાતિ અથવા ધર્મને લાગતો પ્રતિબંધ ન હોવો જોઈએ તેમ કહે છે.
May 30, 2023
video  
શું જાતે રૈકી આપવામાં કોઈ નુકસાન થાય ખરુ?
સદ્‍ગુરુ રેકી જેવી એનર્જી હીલિંગ તકનીકોના સૂક્ષ્મ પાસાઓને જુએ છે અને શા માટે આવી ઉપચાર પદ્ધતિઓ સાધક અને પ્રાપ્તકર્તા બંને માટે હાનિકારક હોઈ શકે છે તે કહે છે.
May 30, 2023