જતું કરતા કેવી રીતે શીખવું, તે વિષેના એક પ્રશ્નનો જવાબ આપતા, સદ્ગુરુ નવા જમાનાના અમુક પ્રચલિત આધ્યાત્મિક ઉપદેશો, જેમ કે “જતું કરો” અને “આ ક્ષણમાં રહો” ના જોખમ વિષે વાત કરે છે અને દિલાસો શોધવા અને ઉકેલ શોધવા વચ્ચેનો તફાવત સમજાવે છે.
video
Nov 20, 2022