#1 યોગ એ શ્રેષ્ઠ જીવન-ઉકેલ છે જે તમે કોઈને પણ આપી શકો છો

4reasons-why-everyone-must-become-a-yoga-veera-reason-1

શું તમે તમારા જીવનમાં એવી ક્ષણો અનુભવી છે જ્યાં તમે સમાજને કઈ પાછા આપવા માટે ખરેખર અને ઊંડાણપૂર્વક ઇચ્છતા હતા? આની શોધમાં, અમે વ્યવસાયો, સ્વયંસેવક, ચૅરિટિમાં દાન આપીએ છીએ - આ બધાના પોતાના લાભ છે. પરંતુ, સદગુરુ ઘણી વાર ટિપ્પણી કરે છે, આપણા ગ્રહને કાયમ જે જોઇએ છે તે છે માનવ ચેતનામાં વધારો.

"માનવતાના ઇતિહાસમાં પ્રથમ વખત, પોષણ, આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ સહિતની લગભગ દરેક મૂળભૂત સમસ્યાને ઉકેલવા માટે અમારી પાસે આવશ્યક ક્ષમતા, તકનીક અને સંસાધનો છે. એક વસ્તુ જે ખૂટે છે એ છે મનુષ્યની ઈચ્છા. આ થવા માટે માનવ સભાનતાની જરૂર છે." - સદગુરુ

જો તમે તેમાં નાની પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી શકો તો તે કેટલું અદ્ભુત હશે?

યોગ એ માર્ગ છે, અને તમે પણ યોગ વીર બનવાના સરળ પગલાં લઈને ઘણા લોકોના જીવનમાં યોગ લાવી શકો છો.

પ્રતિજ્ઞા લો!

#2જ્યારે તમે માર્ગ બતાવશો, ત્યારે તમને તમારું પોતાનું ...

4reasons-why-everyone-must-become-a-yoga-veera-reason4

જેમ તમે આ જીવન-પરિવર્તનના વિજ્ઞાનને બીજાને પ્રદાન કરો છો, તેમ તમે જોશો કે તમારું જીવન પણ વધશે અને સુંદર પરિવર્તન જોવા મળશે.

"હું ઇચ્છું છું કે તમે કંઈક કે જે સ્પર્શ કરે છે અને જીવન પરિવર્તન કરે છે તેને અર્પણ કરવા માટેના આનંદ અને પરિપૂર્ણતાને જાણો." -સદ્દગુરુ

શબ્દો, ખૂબ ઊંડા પરિપૂર્ણ અને મૂળભૂત રૂપે રૂપાંતરિત કરવાના વર્ણનમાં દુર્ભાગ્યે અપર્યાપ્ત છે. તમારે તેનો અનુભવ કરવા માટે જાણવું પડશે ...

પ્રતિજ્ઞા લો!

#3તમારા પ્રિયજનને યોગના લાભો પ્રદાન કરો

4 reasons why everyone must become a yoga veera reason 3

શું તમારી પાસે એવા કુટુંબીજનો અથવા મિત્રો છે જે યોગ અજમાવવા માટે ખૂબ વ્યસ્ત છે? તમે તેમને આ સરળ, સશક્ત અભ્યાસ પ્રદાન કરીને યોગનો અનુભવ કરાવી શકો છો જે તેમના દિવસની ફક્ત થોડી જ મિનિટ લે છે.

એકવાર તેઓ લાભોને સ્વાદ ચાખશે, પછી તેઓ ચોક્કસપણે વધુની માંગણી કરશે! તેથી તેને અજમાવી જુઓ!

પ્રતિજ્ઞા લો!

#4 સંડોવણીની તીવ્ર સમજનો અનુભવ કરો

4reasons-why-everyone-must-become-a-yoga-veera-reason-4

યોગ વીર હોવું એ એક તક છે જેથી તમે સંડોવણીની તીવ્ર સમજનો અનુભવ કરી શકો. જો તમને ક્યારેય ખબર ન હોય કે કંઇક ગહન અનુભવ કરવાનો અર્થ શું છે, તો કોઈને સરળ યોગ અભ્યાસ અર્પણ કરવાનો પ્રયાસ કરો.

સદગુરુએ યોગ વીર બનવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને કોઈપણ અને દરેક માટે સુલભ બનાવી છે. એમાં ફક્ત જરૂરિયાત છે તો ઈચ્છાની. તમે પણ યોગ વીર બની શકો છો!

તમારે ફક્ત એ કરવાનું જરૂર છે કે દર મહિને એક વ્યક્તિને આ સરળ પરંતુ પ્રચંડ અભ્યાસ અર્પણ કરો.

પ્રતિજ્ઞા લો!

Editor’s Note: Read this article, where Sadhguru shares how becoming a Yoga Veera is an opportunity to dissolve ourselves and play a role in manifesting something far bigger than ourselves.