સદ્ગુરુ જણાવે છે કે કેમ મોટા ભાગના લોકો માટે લાગણીઓને એકાગ્ર અને તીવ્ર રાખવી એ બુદ્ધિને એકાગ્ર અને તીવ્ર રાખવા કરતાં સરળ હોય છે. સદ્ગુરુ ભક્તિની શક્તિ વિષે, અને ભક્તિ કેવી રીતે વ્યક્તિની મર્યાદાઓને ઓળંગવા માટે એક સાધન બની શકે છે તે વિષે પણ બોલે છે.
video
Nov 12, 2022