Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
યોગનો અર્થ છે બ્રહ્માંડ સાથે એકત્વ અનુભવવા માટે તમારા વ્યક્તિત્વની સીમાઓનો નાશ કરવો.
તમે જે પણ અજાગરૂક રીતે કરો છો, તે તમે જાગરૂક રીતે પણ કરી શકો છો. અજ્ઞાન અને આત્મજ્ઞાન વચ્ચે આ જ ફર્ક છે.
અસ્તિત્વ માનવ-કેન્દ્રિત નથી. તમે આ બ્રહ્માંડમાં એક નાનકડો કણ છો.
તમારી કોઈ વ્યક્તિ કે વસ્તુ પ્રત્યે કોઈ ફરજ નથી. જો તમારામાં પ્રેમ અને બીજાની પરવાહ હશે, તો તમે જે જરૂરી છે તે કરશો.
આપણને કોઈ સત્તાની સત્ય તરીકે જરૂર નથી. સત્ય પોતે જ એકમાત્ર સત્તા છે.
નિષ્કર્ષો તમને સ્પષ્ટતા વિના આત્મવિશ્વાસ આપે છે. સ્પષ્ટતા વગરનો આત્મવિશ્વાસ એક આફત છે.
મન ગાંડપણ છે. જ્યારે તમે મનથી પરે જશો ત્યારે જ ધ્યાન ઘટિત થશે.
માટી એક જીવંત અસ્તિત્વ છે - તે આપણી સંપત્તિ નથી. તે એક વારસો છે જે આપણને મળ્યો છે. આપણે તે વારસો ભવિષ્યની પેઢીઓને જીવંત માટીના રૂપમાં સોંપવાનો છે.