એક વિદ્યાર્થી સદગુરુને કહે છે કે જ્યારે પણ તેના જીવનમાં વસ્તુઓ સારી રીતે ચાલે છે, ત્યારે તેને લાગે છે કે વસ્તુઓ જલ્દીથી છુટ્ટી પડી જશે. તે સદગુરુને પૂછે છે કે તે આ આંતરિક રાક્ષસી અવાજો વિરુદ્ધ કેવી રીતે લડે. સદગુરુનું શું કહેવું છે તે જોઈએ.
Subscribe