આદિયોગી શિવને કેવી રીતે ઓળખી શકાય? તેઓ સ્થિર થઈને ધ્યાન કરે છે અને ઉલ્લાસમાં તાંડવ પણ કરે છે. તેઓ એક મહાન સંન્યાસી છે, તેઓ એક ગૃહસ્થ પણ છે. તેઓ નશો કરે છે તો સદૈવ જાગરૂક પણ છે. જાણીએ એમના વિષે સદગુરુ થી.

#MahaShivRatri2019