સદગુરુ સમજાવે છે કે કેવી રીતે યોગિક પ્રણાલીમાં મગજના 16 ભાગ જોવામાં આવે છે. તેઓ ચાર મૂળ ભાગો જુએ છે - બુદ્ધિ અથવા અક્કલ, અહંકાર અથવા ઓળખ, માનસ અથવા સ્મૃતિ અને ચિત્ત, જે શુદ્ધ બુદ્ધિ છે. તેઓ સમજાવે છે કે કેવી રીતે આધુનિક સમાજોએ બુદ્ધિને ખૂબ મહત્વ આપ્યું છે, જેના કારણે જીવનમાં અચાનક ઘણા ફેરફાર આવ્યા છે. તેઓ એમ પણ સમજાવે છે કે જો આપણે ચિત્તને સ્પર્શી શકીએ તો આપણને સૃષ્ટિનાં સ્ત્રોત સુધી પણ પહોંચી શકીએ છીએ.
Subscribe