સદગુરુ કહી રહ્યાં છે કે સમર્પિત હઠયોગી પોતાનું આખું જીવન માત્ર એક આસનમાં મહારથ મેળવવા માં લગાવી દે છે. જો તમે યોગ્ય રીતે બેસતા સીખી લો છો, પોતાના શરીરને ફકત યોગ્ય રીતે રાખતા સીખી લો, તો આ બ્રમાંડમા પ્રત્યેક એ વસ્તુ જેને જાણવી જરૂરી છે, તમે એ બધી વસ્તુ જાણી શકશો. આને આસનસિદ્ધિ કહેવાય છે. હઠયોગના અભ્યાસથી શારીરિક અને માનસિક ફાયદા તો થાય જ છે, પણ એક મહત્વપૂણ લાભ છે – આંતરિક સંતુલન
Subscribe