સદ્ગુરુ જણાવે છે કે યોગમાં કરોડરજ્જુને બ્રહ્માંડની ધરી કહેવાય છે, કારણ કે બ્રહ્માંડની દરેક વસ્તુનો તમારા અનુભવ તમારી કરોડરજ્જૂ દ્વારા જ સંચાલિત થાય છે. જો તમે તમારી કરોડરજ્જુનું થોડું પ્રભુત્વ મેળવી લો, તો પોતાની માટે કેવો અનુભવ તૈયાર કરવો છે એની ઉપર તમારો કંટ્રોલ આવી જાય છે.
Subscribe