શું તમે ભવિષ્ય વિશે ચિંતિત છો? | How Can We Stop Worrying About The Future | Sadhguru Gujarati
બૅસ્ટ સેલિંગ લેખક ચેતન ભગત સાથે વાતચીત દરમિયાન સદ્ગુરુ જીવન અને જીવનશૈલીના મહત્ત્વના તફાવત વચ્ચે ધ્યાન દોરે છે અને વર્ણવે છે કે શા માટે આપણે આપણા જીવન માટે પ્રતિબદ્ધ રહેવું જોઈએ, નહિ કે જીવનશૈલી પ્રત્યે.