શું દગાબાજ જીવનસાથીને સજા આપવી યોગ્ય છે? | How to Deal with Relationships? | Sadhguru Gujarati

 

જો આપણે પ્રેમ સંબંધ કે લગ્ન સંબંધોમાં છેતરાઈ જઈએ તો શું કરવું જોઈએ? શું જીવનસાથીને પાઠ ભણાવવા પગલાં લેવા જોઈએ? સદ્ગુરુ પાસેથી જાણો...