શિવે માર્કણ્ડેયને મૃત્યુથી કેવી રીતે બચાવ્યા? | #ShivaLivingDeath Ep 2 । Sadhguru Gujarati
સદગુરુ ચેતનાના એક ખાસ સ્તરના વિષયમાં વાત કરે છે, જે સમયથી પણ પર જઈ શકે છે, અને જણાવે છે કે કેવી રીતે માર્કણ્ડેય સમયના સ્વામી બનવા માટે એ સ્તરના સંપર્કમાં આવ્યા.
video
Feb 4, 2020
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.