સદ્ગુરુ પવિત્ર જગ્યાઓ પર કે જમતી વખતે પલાઠી વાળીને બેસવા પાછળના વિજ્ઞાનને ઉકેલે છે. તે સમજાવે છે કે કેવી રીતે પલાઠી વાળવાના આસાનથી શરીરના નીચેના ભાગ બંધ થાય છે અને તે વ્યક્તિને જીવનના ઉચ્ચ પરિમાણોમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવે છે.
video
Dec 27, 2022