મહાકાલેશ્વર - નરમ હૃદય વાળા ત્યાં ન જાવ | How Mahakal Propels you to Mukti

સદગુરુ શિવના એ સ્વરૂપ વિષે વાત કરે છે જેને મહાકાલ કહેવાય છે, અને એ પણ જણાવે છે કે કેવી રીતે મહાકાલેશ્વર મંદિરને પરમ મુકિતની તરફ લઈ જવા માટે એક શક્તિશાળી રૂપમાં પ્રતિષ્ઠિત કરાવ્યું હતું