એક માણસ જેણે રહસ્યમય મંત્રો શીખ્યા | A Man Who Learnt a Magical Secret Mantra

સદ્ગુરુ આપણને દક્ષિણ ભારતના એક માણસની રસપ્રદ વાર્તા કહે છે, જે જાદુઈ શક્તિ ઈચ્છતો હતો, તિબેટની તેની યાત્રા, અને જ્યારે તે કોઈ વૃદ્ધ સાધુને મળ્યો જેમણે એ માણસને ત્રણ રહસ્યમય મંત્રો આપ્યો હતા.