લોકોની સાથે રહીને કેવી રીતે તોડાય કર્મ બંધન? કંગના રણાવતએ પૂછ્યું સદગુરુને | Sadhguru Gujarati

કર્મ બંધનો ને તોડવું આધ્યાત્મ નું લક્ષ્ય હોય છે, પણ સદગુરુ બધાને પોતાની અંદર સમાવવાના વિષે પણ સમઝાવે છે. તો આ બન્ને કામ એક સાથે કેવી રીતે થાય?