જીવનમાં ખરેખર લક્ષ્ય હોવું જોઈએ? | How Your Goals Can Trap You | Sadhguru Gujarati

સદગુરુ જુએ છે કે કેવી રીતે તમારા માટે લક્ષ્યો નિર્ધારિત કરવું એ જાળમાં ફેરવાઈ શકે છે જ્યાં તમે નિરાશ થઈ જશો અથવા ભાંગી પડશો.