જીવનમાં હંમેશા સાચો નિર્ણય કેવી રીતે લેવાય?

શું તમે યોગ્ય નિર્ણય લઈ રહ્યા છો કે નહીં તે શોધવામાં મુશ્કેલી આવી રહી છે? આ વિડિઓમાં, સદગુરુ નિર્ણય લેવાની પ્રક્રિયાની સમજ આપે છે, જેથી તમે હંમેશાં ખાતરી કરી શકો છો કે તમે જે કરો છો તે જરૂરી કાર્ય છે.