જીવન વીતી રહ્યું છે થોડું હસી લો | Life is Ticking Away – Time to Smile! | Sadhguru Gujarati

આ સમયે તમારા જીવનમાં સૌથી વધુ મહત્વપૂર્ણ શું છે??? સદગુરુ આપણને યાદ કરાવે છે, કે માત્ર એટલા માટે, કારણ કે, આપણે જીવિત છીએ, બીજી બધી વસ્તુઓ આપણા માટે મહત્વપૂર્ણ બની ગઈ છે, જીવન સતત ટીક-ટીક કરી રહ્યું છે, પણ એનો અર્થ એ નથી કે આપણે દુઃખી થઇ જઈએ, આ જ, તો સમય છે હસવાનો .! જો તમે જબરદસ્ત રીતથી જીવો છો, તો માનવીય ચેતનાની પ્રકૃતિ જ છે કે તે જીવનના દરેક ક્ષણમાં મીઠાસનો રસ કાઢતી રહે.