શરીરને શુદ્ધ કરવા માટે 5 ટિપ્સ | 5 Tips to Naturally Cleanse Your Body at Home | Sadhguru Gujarati

સદગુરુ આપણને થોડી સરળ પ્રક્રિયા જણાવે છે, જેનો અભ્યાસ આપણે ઘરે પણ કરી શકીયે છે, અને તે આપણી અંદરના પાંચ તત્વો અથવા પાંચ ભૂતોને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે.