આપણને ખરેખર ભગવાને બનાવ્યા છે?

શું આપણે ખરેખર ભગવાન દ્વારા બનાવવામાં આવ્યા હતા? ”સાધક સદગુરુને પૂછે છે. સદગુરુ કહે છે કે આપણે ભગવાન વિષે વિચાર એટલા માટે બનાવ્યો કારણ કે આપણે આ સૃષ્ટિને સમજવા ઇચ્છતા હતા, અને દરેક સંકૃતિમાં ભગવાન વિષે અલગ અલગ વિચાર હોય છે. પણ જો તમે પર્યાપ્ત ધ્યાન આપવા અને શોધ કરવા માટે તૈયાર છો, તો બ્રહ્માંડ પોતાના દ્વાર ખોલી શકે છે.
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1