એક નદી તમારા અને મારાથી પરેનું એક જીવન છે. આપણી બધાની એક જન્મ તારીખ છે અને એક એવી તારીખ છે જ્યારે આપણે મરીશું અથવા સમાપ્ત થઈશું. પરંતુ નદીઓની જન્મ તારીખ કોઈને નથી ખબર અને એવી કોઈ તારીખ ન હોવી જોઈએ જયારે તેઓ સમાપ્ત થાય. ચાલો આપણે આ માટે પ્રતિબદ્ધતા લાવીએ, અત્યાર માટે અને ભવિષ્ય માટે.