logo
search
 

January 01, 2023

તમારા અને તમારી આસપાસના લોકો માટે જે શ્રેષ્ઠ વસ્તુ તમે કરી શકો તે છે આનંદમાં હોવું. આનંદિત મનુષ્યો કુદરતી રીતે બધાની સુખાકારીના નિર્માણના પ્રયત્નો કરે છે.તમે જેના પણ સંપર્કમાં આવો તેને આનંદિત કરવાના સંતોષને જાણો તેવી કામના.પ્રેમ અને આશીર્વાદ,
નવા વર્ષ ની શુભેચ્છા

Daily Quote

January 01, 2023


Loading...
Loading...

Sadhguru Quotes

Get insightful quotes from Sadhguru daily right in your mailbox.