logo

આદિયોગી

Iયોગિક પરંપરામાં, શિવજીને આદિયોગી અથવા પ્રથમ યોગી તરીકે ગણવામાં આવે છે. આદિયોગી યોગનો સ્ત્રોત હતા, જેમણે સમગ્ર માનવજાતને પોતાની મર્યાદાઓ પાર કરવાની સંભાવના પ્રદાન કરી હતી.