ગપસપ તાલમેલમાં ન હોવાની નિશાની છે. જો તમે લોકો સાથે તાલમેલમાં હોવ તો તમે તેમના વિષે ગપસપ નહિ કરો. તમારી પાસે આ પસંદગી છે: કાં તો તમે બધા વિષે ગપસપ કરી શકો છો, અથવા તમે પ્રેમનું એક મૂર્ત સ્વરૂપ બની શકો છો.
Daily Quote
December 27, 2022
Loading...
Loading...
Sadhguru Quotes
Get insightful quotes from Sadhguru daily right in your mailbox.