logo

શિવજી અને તમે

સદ્‍ગુરુ સમજાવે છે કે શા માટે આદિયોગી, જેઓ 15,000 વર્ષ પહેલાં જીવી ગયા તે અને તેમણે માનવતાને પ્રદાન કરેલા રૂપાંતરણ માટેના સાધનો આજના વિશ્વમાં અત્યંત સુસંગત છે.