logo

શિવજી અને તેમનો પરિવાર

સદ્‍ગુરુ શિવજીની જટાઓમાંથી વહેતી ગંગા, સતી પ્રત્યે શિવનો પ્રેમ, પાર્વતી સાથેના તેમના લગ્ન, ગણેશનો જન્મ અને બીજી ઘણી દંતકથાઓને જીવંત કરે છે.