આ અભિયાન

સદ્‍ગુરુ - એક પ્રબુદ્ધ ગુરુ


સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી અને યુગદ્રષ્ટા છે, જેમણે છેલ્લા ચાર દાયકામાં માનવ ચેતનાને ઉપર ઉઠાવવા માટે એક રૂપાંતરણકારી અભિયાનનું નેતૃત્વ કર્યું છે. એક આત્મજ્ઞાની અને જેમને માનવ પ્રણાલીના દરેક પાસાં પર પૂરેપૂરી નિપુણતા પ્રાપ્ત છે તેવા સદ્‍ગુરુ લાખો લોકો માટે ગુરુ અને પ્રેરણાનો સ્ત્રોત બની ચૂક્યા છે.

વૈશ્વિક

સુખાકારીના

નિષ્ણાત

પ્રભાવશાળી વક્તા

સદ્‍ગુરુએ વૈશ્વિક મંચો જેવા કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર COP શિખર સંમેલનમાં પોતાના વિચારો રજૂ કર્યા છે.

સંયુકત રાષ્ટ્ર (UN) માં નેતૃત્વ

સદ્‍ગુરુ, 2016 માં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સત્રનું નેતૃત્વ કરી ચૂક્યા છે.

સદ્‍ગુરુ સેન્ટર ફોર અ કોન્શિયસ પ્લેનેટ (SCCP)

સદ્‍ગુરુ, 'સેન્ટર ફોર કોન્શિયસ પ્લેનેટ' ની સ્થાપના પાછળ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે, જે BIDMC (હાર્વર્ડ ટીચિંગ હોસ્પિટલ) ખાતે આવેલું છે.

ન્યૂયોર્ક ટાઇમ્સની સંખ્યાબંધ બેસ્ટસેલર પુસ્તકોના લેખક

સદ્‍ગુરુએ "ઇનર એન્જિનિયરિંગ" અને "કર્મ" જેવા પુસ્તકો લખ્યા છે, જે ન્યૂયોર્ક ટાઇમ્સની બેસ્ટસેલર યાદીમાં સામેલ થયા છે.

૩ રાષ્ટ્રપતિ પુરસ્કાર

સદ્‍ગુરુ ભારતના એકમાત્ર જીવિત વ્યક્તિ છે, જેમને ત્રણ અલગ-અલગ રાષ્ટ્રપતિઓ દ્વારા સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

લોક કલ્યાણ ના ચાર દાયકા:

૧૦ કરોડથી વધુ

લોકો લાભાન્વિત

સદ્‍ગુરુએ એવા ઘણા સાધનો અને કાર્યક્રમો અર્પણ કર્યા છે જે લોકોને પોતાની શારીરિક અને માનસિક સુખાકારીની જવાબદારી પોતાના હાથમાં લેવા માટે સક્ષમ બનાવે છે.

આ ટોચની યુનિવર્સિટીઓના સંશોધકો દ્વારા અધ્યયન કરવામાં આવ્યા છે:

ઊર્જાનું સ્તર, ખુશી અને કાર્ય-કુશળતામાં વધારો

રટગર્સ યુનિવર્સિટી

તણાવમાં ૫૦% નો ઘટાડો

BIDMC, હાર્વર્ડ ટીચિંગ હોસ્પિટલ

આનંદમાઇડના સ્તરમાં વધારો

ઇન્ડિયાના યુનિવર્સિટી

ઊંઘની ગુણવત્તામાં સુધારો

BIDMC, હાર્વર્ડ ટીચિંગ હોસ્પિટલ

ભાવનાત્મક સંતુલન અને મનની સ્થિતિમાં સુધારો

ઇન્ડિયાના યુનિવર્સિટી

પરંતુ ૧૦ કરોડ
પૂરતા નથી

માનસિક સ્વાસ્થ્યના વધતા પડકારો વચ્ચે, મિરેકલ ઓફ માઇન્ડ એપ સદ્‍ગુરુનું નવીનતમ અર્પણ છે, જેનો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા ૩ અબજ લોકોને મનની છુપાયેલી ક્ષમતાઓને શોધવા માટે સક્ષમ બનાવવાનો છે.

તમારા માનસિક સ્વાસ્થ્યની જવાબદારી

તમારા પોતાના હાથમાં લો – માત્ર ૭ મિનિટમાં!

એક વૈશ્વિક અભિયાન. ધ્યાનની મદદ થી પરિવારો, કાર્યસ્થળો અને સમાજને બદલી રહ્યું છે. શું તમે આનો હિસ્સો બનવા તૈયાર છો?

૩ અબજથી વધુ લોકોને

ધ્યાન માટે પ્રેરિત કરવાનું

એક અભિયાન

સદ્‍ગુરુના પ્રભાવને લઈને

ન્યુરોસાયન્સ અને માનસિક સ્વાસ્થ્યના અગ્રણી

ડૉ. એમરી બ્રાઉન,

પ્રોફેસર, મેડિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી

સદ્‍ગુરુ જેવી વિશિષ્ટ વ્યક્તિઓ આપણને ઊંડી સમજ આપી શકે છે કે આપણે શું કરી રહ્યા છીએ અને આપણા મગજમાં શું ચાલી રહ્યું છે.

સદ્‍ગુરુ દ્વારા ચલાવવામાં આવી રહેલા અન્ય

મોટા અભિયાનો

૪.૧ અબજથી વધુ લોકો સુધી પહોંચ

12 કરોડ થી વધુ જીવંત વૃક્ષો વાવવામાં આવ્યા

૪.૧ અબજથી વધુ લોકો સુધી પહોંચ

12 કરોડ થી વધુ જીવંત વૃક્ષો વાવવામાં આવ્યા

ભારત સરકારની 250 કરોડની નદી પુનરુદ્ધાર યોજનાનો મુખ્ય આધાર

માત્ર 7 મિનિટમાં તમારા

દિવસને શાનદાર બનાવો

અત્યારેજ ડાઉનલોડ કરો

ડાઉનલોડ્સ

અમારો સંપર્ક કરો

[email protected]

+91-8300083111

સોશિયલ મીડિયા

ઍપ ડાઉનલોડ કરો

© 2026 સર્વાધિકાર સુરક્ષિત

  | ગોપનીયતા નીતિ

ગોપનીયતા નીતિ