સદ્‍ગુરુ

સાથે

ધ્યાન કરો

સદ્‌ગુરુ તરફથી ફ્રી મેડિટેશન એપ

“જો તમારું મન એક જાગરૂક પ્રક્રિયા બની જાય, તો તે અસ્તિત્વની સૌથી ચમત્કારિક વસ્તુ છે.”

આપણા મનને

ચમત્કાર

બનાવવું

મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ
હંમેશા ફ્રી
મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ

હંમેશા ફ્રી

રહેશે

માનસિક સ્વાસ્થ્ય માટે રૂપાંતરણકારી સાધનો, કોઈ પણ શુલ્ક વગર.

મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ
સૌના માટે
મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ

સૌના માટે

ધ્યાન

તમે વર્ષોથી ધ્યાન કરતા હોવ કે પછી આ તમારી પહેલી વાર હોય, આ એપ દરેક વ્યક્તિ માટે છે

મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ
તમારી પ્રગતિને
મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ

તમારી પ્રગતિને

ટ્રેક કરો

શૃંખલા દ્વારા તમારી ધ્યાન સાધનાની સતત્યતાનું વ્યાપક ચિત્ર મેળવો અને આ સફર દરમિયાન બેજ તથા કોઈન્સ મેળવો

મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ
કોઇન્સ વાપરો
મિરેકલ ઓફ માઇન્ડ સૌથી અલગ કેમ

કોઇન્સ વાપરો

ઈનામ મેળવો

સદ્‍ગુરુ દ્વારા ખાસ તૈયાર કરાયેલા શક્તિશાળી માર્ગદર્શિત ધ્યાનનો નિયમિત અભ્યાસ કરો, અને તમારી સાધનાને ઊંડી બનાવો.

લોકો
અવારનવાર કહે છે:

રોજ

10,000 પગલાં ચાલો

જેથી તમારું શરીર સ્વસ્થ રહે.

પરંતુ તમારા

મનનું શું?

રોજ

7 મિનિટ ધ્યાન કરો

જેથી તમારું મન શ્રેષ્ઠ સ્થિતિમાં રહે.

મિરેકલ ઓફ માઇન્ડ થી શું લાભ થસે
Benefit image

માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતા વધારો

Benefit image

સંબંધોને વધુ સારા બનાવો

Benefit image

ઊંડી અને શાંતિપૂર્ણ ઊંઘનો અનુભવ કરો

Benefit image

તમારી ઊર્જા અને ગતિશીલતા વધારો

Benefit image

તણાવમુક્ત જીવન જીવો

Benefit image

ચિંતાને દૂર રાખો

આંકડા ચોંકાવનારા છે

પણ આપણે તેને બદલી શકીએ છીએ

50

ટકા

વિશ્વની અડધી વસ્તી તેમના જીવનમાં ક્યારેક માનસિક બીમારીથી પીડાશે


હાર્વર્ડ મેડિકલ સ્કૂલ

2માંથી1

વ્યક્તિ

વિશ્વમાં દર બેમાંથી એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન માનસિક સ્વાસ્થ્યની સમસ્યાનો ભોગ બનશે


ધ લેન્સેટ

40

સેકન્ડ

દર 40 સેકન્ડે, એક વ્યક્તિ આત્મહત્યા કરે છે


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન

20+

થી વધુ અભ્યાસોમાં

વિશ્વકક્ષાની

સંસ્થાઓના સંશોધકોએ

સદ્‍ગુરુની ધ્યાન અને યોગ

પ્રક્રિયાઓથી થતા ફાયદાઓની પુષ્ટિ કરી છે.

વધુ જાણો
આંતરિક સુખાકારી માટે ભાગીદારી

ધ્યાન કરો અને જાણીતી બ્રાન્ડ્સ તરફથી ઇનામો મેળવો.

વધુ જાણો
Thumbnail
Thumbnail
Thumbnail
Thumbnail
Thumbnail
Thumbnail
Thumbnail
Thumbnail
વધુ જાણો

મિરેકલ ઓફ માઇન્ડનો ચમત્કાર

કાર્યરત

ટોમ ડેવિસ , સોફ્ટવેર ડેવલપર

નોર્થ કેરોલાઇના, અમેરિકા

શરૂઆતમાં મને લાગતું હતું કે એક સામાન્ય ધ્યાનથી ખાસ ફરક નહીં પડે, પરંતુ નિયમિત અભ્યાસથી મેં અનુભવ્યું કે પહેલાં જે પરિસ્થિતિઓ તણાવ આપતી હતી, તેમાં હવે હું શાંત રહું છું અને મારા વિચારો તથા લાગણીઓથી ઓછો પ્રભાવિત થાવ છું.

#StressRelief #CalmMind


નિતેશ ભટ, સોફ્ટવેર એન્જિનિયર

તુમકુર, ભારત

ઓફિસની પરિસ્થિતિઓ મને ઘણીવાર પરેશાન કરતી હતી, જેના લીધે મારી કામ કરવાની ક્ષમતા બગડતી હતી. એક અઠવાડિયાના ધ્યાન પછી બધું બદલાઈ ગયું. હવે હું કાર્યો સરળતાથી સંભાળું છું, ઘર્ષણ ઓછો અનુભવું છું અને મારા કામમાં સાચો આનંદ મેળવું છું.

#MindfulProductivity #WorkWithEase

વધુ જાણો

સદ્‍ગુરુ સાથે

ધ્યાન કરો

અત્યારેજ ડાઉનલોડ કરો

ડાઉનલોડ્સ

અમારો સંપર્ક કરો

[email protected]

+91-8300083111

સોશિયલ મીડિયા

ઍપ ડાઉનલોડ કરો

© 2026 સર્વાધિકાર સુરક્ષિત

  | ગોપનીયતા નીતિ

ગોપનીયતા નીતિ