FILTERS:
SORT BY:
નેતૃત્વ ભાષણો કે વચનો વિષે નથી - તે રાષ્ટ્રના નિર્માણ વિષે છે. સરદાર વલ્લભભાઈ પટેલ વિના, આજે આપણે જેને ભારત તરીખે ઓળખીએ છીએ તે હોત જ નહિ.
આપણું જીવન એટલે સુંદર નથી બનતું કેમ કે આપણે પરફેક્ટ છીએ. આપણું જીવન એટલે સુંદર બને છે કેમ કે આપણે જે કરીએ તે દિલથી કરીએ છીએ.