ટીનેજર્સ સાથે ડીલ કરવા ની યોગ્ય રીત શું છે? આ વિડીયોમાં સદગુરુ કહી રહ્યાં છે – “ બાળકો ની નાની ઉંમર થી જ તમે ખાતરી કરો કે તમે એમના સૌથી સારા મિત્ર છો. અને આ તમારે કમાવું પડશે, તે આકાશ થી નહિ ટપકે, કારણ કે તમે એમને જન્મ આપ્યો છે . તમે ટીનેજર્સ સાથે ડીલ ન કરો. પણ તમે પોતાને એમના દ્વારા ડીલ કરાવવા માટે તૈયાર રાખો.
Subscribe