હું મારી ઈચ્છાઓને કેવી રીતે સંભાળું? | How Do I Deal With Desire? | Sadhguru Gujarati
સદગુરુ સમજાવે છે કે ઇચ્છા એ દુ:ખોનું કારણ નથી, પરંતુ અપૂર્ણ ઇચ્છા છે. જો કોઈ તેમની ઇચ્છાઓનો નાશ કરવાનો પ્રયાસ કરે છે, તો એ જે ઉત્પન્ન થયું છે તે તેમની બધી ઇચ્છાઓને નાશ કરવાની એક મહાન ઇચ્છા છે જે તમને સનાતન અપૂર્ણ રાખશે.
video
Dec 30, 2019
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.