સદગુર કહે છે કે ગુરુની શોધ ત્યારે જ મહત્વપૂર્ણ છે, જ્યારે તમે મોક્ષ ઈચ્છો છો. જો તમે સાંત્વના ઇચ્છતા હૌ, તો તમે ગુરુને શોધશો નહીં. પણ તમે તમારા ગુરુને ઓળખશો કેવી રીતે? આ વિડિયોમાં સદગુરુ પોતના ગુરુને ઓળખવાનો માર્ગ પણ બતાવી રહ્યા છે.
video
Jul 19, 2018
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.