Main Centers
International Centers
India
USA
FILTERS:
SORT BY:
આપણા બધા પાસે દુનિયામાં ઉપયોગી હોય તેવું કૈક કરવાની ક્ષમતા રહેલી છે. બીજા કોઈ તરફ જોવાને બદલે, ચાલો એ જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ.
જો તમે માનવતાથી છલકાઈ જશો, તો દિવ્યતાએ આવવું જ પડશે.
સર્જન સર્જકના ખોળામાં રહેલું છે, અને સર્જક સર્જનનું મૂળ કેન્દ્ર છે.
quotes about family - relationships
માણસ હોવાનો અર્થ છે દરેક જીવ પ્રત્યે હેતની ભાવના સાથે જોવા સક્ષમ હોવું.
તમે જે રીતે ખાઓ છો તે ખાલી તમારું શારીરિક સ્વાસ્થ્ય જ નહિ પણ તમે કઈ રીતે વિચારો છો, તમારી ભાવનાઓ અને તમે જીવનને કઈ રીતે અનુભવો છો તે પણ નક્કી કરે છે.
quotes about life - problems and possibilities
જીવનની સૌથી સુંદર ક્ષણો એ હોય છે જ્યારે તમે તમારા આનંદને અભિવ્યક્ત કરી રહ્યા હોવ છો, એ નહિ જ્યારે તમે આનંદને ખોજી રહ્યા હોવ છો.
શિક્ષકનું મહત્ત્વ ફટાફટ માહિતી આપી દેવામાં જ નથી, પણ દરેક વિદ્યાર્થીને એક મનુષ્ય તરીકે પ્રેરિત અને વિકસિત કરવામાં છે.
એકવાર તમારી અને તમારાં શરીર વચ્ચે, તમારી અને તમારાં મન વચ્ચે થોડું અંતર હશે, તો તે અભૌતિકને અનુભવવાની સંભાવનાઓને ખોલી દેશે.
આજે પૂનમ છે
દુનિયા તમારા પર શું ફેંકે છે તે હંમેશા તમારા હાથમાં નથી હોતું. પણ તેમાંથી તમે શું બનાવો છો તે સો ટકા તમારા હાથમાં છે.