1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. કામનો કંટાળો કેવી રીતે દૂર કરવો?
Also in:
English
తెలుగు

કામનો કંટાળો કેવી રીતે દૂર કરવો?

કામ-સંબંધિત સ્ટ્રેસને હરાવવા માટે "ડિટોક્સ" અને "અનવાઇન્ડ" કેવી રીતે કરવું તે અંગેના પ્રશ્નનો જવાબ આપતા, સદ્‍ગુરુ ડિટોક્સ અથવા આરામ કરવાની જરૂર કેમ ન હોવી જોઈએ તે સમજાવવા, મક્કમ ઉદ્દેશ્યની ભાવના બનાવવી કેમ જરૂરી છે, તેના પર પ્રકાશ પાડે છે.

video

Jan 8, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.

Related Tags

આરોગ્ય"
જીવન સૂત્ર
ખુશી
સુખાકારી
ઈશા ઈનસાઈટ
Related Content
video  
તમે મગજ શાંત કેવી રીતે રાખો છો? - સિદ્ધાર્થ મલ્હોત્રા સદ્‍ગુરુને પૂછે છે
#માટીબચાવો પ્રવાસમાં મુંબઈની મુલાકાત દરમિયાન, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ સદ્‍ગુરુને પૂછ્યું કે તેઓ દરેક પરિસ્થિતિમાં કેવી રીતે શાંત અને સંતુલિત રહે છે અને શું તેઓ ગુસ્સે થાય છે. સદ્‍ગુરુનો ગહન જવાબ જુઓ.
May 30, 2023
video  
શું બ્રાહ્મણો જ મંદિરને સાચવી શકે?
થાઈપુસમના શુભ પ્રસંગે દર્શનમાં, સદ્‍ગુરુ મંદિરોનું સંચાલન ભક્તો દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વ વિશે વાત કરે છે અને કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવા માટે જ્ઞાતિ, સંપ્રદાય, જાતિ અથવા ધર્મને લાગતો પ્રતિબંધ ન હોવો જોઈએ તેમ કહે છે.
May 30, 2023
video  
શું જાતે રૈકી આપવામાં કોઈ નુકસાન થાય ખરુ?
સદ્‍ગુરુ રેકી જેવી એનર્જી હીલિંગ તકનીકોના સૂક્ષ્મ પાસાઓને જુએ છે અને શા માટે આવી ઉપચાર પદ્ધતિઓ સાધક અને પ્રાપ્તકર્તા બંને માટે હાનિકારક હોઈ શકે છે તે કહે છે.
May 30, 2023