સદગુરુ સમજાવી રહ્યાં છે કે કેવી રીતે શરીરને ઉંઘની નહિ પણ આરામની જરૂર છે. જો જાગતા હોવા છતાં પણ તમારું શરીર આરામની અવસ્થામાં હોય, તો તમે જોઈ શકશો કે તમારી ઉંઘની માત્રા જાતે જ ઓછી થઈ ગઈ છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે જો આપણે જીવનની ગુણવતામાં સુધાર લાવીએ તો સ્વભાવિક રીતે જ સરસ ઉઘ આવશે. જો તમે સવારે સારી રીતે સૂઈને ઉઠશો , તો રાત્રે પણ તમે સારી રીતે જ સૂઈ શકશો.
Subscribe