શાંભવી મહામુદ્રા એક શક્તિશાળી યોગિક ક્રિયા છે, જે ભૌતિક શરીર, માનસિક શરીર અને ઊર્જા શરીરને એક સીધી માં લાવે છે, જેથી આપણાં શરીરનો સૌથી આંતરિક ભાગ, જેને આનંદ શરીર કહેવાય છે, તેની અભિવ્યક્ત થઈ શકે. સદગુરુ કહે છે કે આ સૃષ્ટિનો સ્ત્રોત તમારી અંદર જ છે, અને જો એક વાર આ સ્ત્રોત સક્રિય થઈ જાય, તો એક ચમત્કારની જેમ બધી જ બીમારી ઓ ઠીક થઈ જશે. વાસ્તવમાં આ કોઈ ચમત્કાર નથી, કારણ કે કોઈ પણ વસ્તુ જે અત્યારે આપણને સમજાતી નથી, એ આપણને એક ચમત્કાર જ લાગે છે.
Subscribe