Main Centers
International Centers
India
USA
Wisdom
FILTERS:
SORT BY:
તમે જેટલા ખાસ બનવાનો પ્રયત્ન કરો, તેટલા તમે વધુ પીડાવ છો. બસ હોવ, ઓગળી જાવ અને આ હવા અને ધરતીના ભાગ બની જાવ; સમગ્રના ભાગ બની જાવ, જે રીતે સૃષ્ટિ ઈચ્છે છે.
જો તમે વિવશ રીતે પ્રતિક્રિયા કરો, તો બહારની પરિસ્થિતિઓ નક્કી કરશે કે તમે અત્યારે કેવા છો. જો તમે જાગરૂક રીતે રિસ્પોન્સ આપો, તો તમારી સુખાકારી ચોક્કસ તમારા હાથમાં છે.
આ સાવ ટૂંકું જીવન છે - જે તમારે માટે ખરેખર મહત્ત્વનું હોય તે કરવું એ તમારા જીવનને સાર્થક બનાવશે.
ભય, ગુસ્સો અને નફરત મૂળભૂત રીતે જીવન શેના વિષે છે તેના દ્રષ્ટિકોણના અભાવમાંથી આવે છે.
જે માણસ આનંદિત, જવાબદાર અને થોડી સમજ ધરાવતો હોય, તે પડકાર વાળી પરિસ્થિતિઓને જેઓ બધી વસ્તુઓ પ્રત્યે બહુ ગંભીર છે તેમના કરતાં વધુ સારી રીતે સંભાળી શકે છે.
This is a day and time of receptivity, Grace, enlightenment, and ultimate liberation. May you be inspired for the highest.
If someone is hurting and it does not hurt you at all, that means you have forsaken your humanity.
આપણે દુનિયાને એન્જિનિયર કરીએ તે પહેલા, સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે તમે પોતાને તમે જે રીતે હોવા ઈચ્છો છો તે રીતે એન્જિનિયર કરો.
જો તમે જીવન સાથે થોડા રમતિયાળ હોવ, તો દરેક ક્ષણ એક ઉત્સવ છે.
એક મનુષ્ય તરીકે તમે બનેલા નથી, તમે બની રહ્યાં છો, પ્રક્રિયા ચાલુ છે. કંઈ નક્કી નથી. તમે જે પણ બનવા માંગો છો તે તમે બની શકો છો.
તમારી પાસે જે પણ હોય - તમારું કૌશલ્ય, તમારો પ્રેમ, તમારો આનંદ, તમારી આવડત, તમારી વસ્તુઓ કરવાની ક્ષમતા - પ્લીઝ તે બધું અત્યારે દેખાડો. તેને બીજા જન્મ માટે બચાવી રાખવાનો પ્રયત્ન ન કરો.
જ્યારે તમે બાળક હતા ત્યારે તમે આનંદથી છલકાતાં હતા. કોઈકે તમને દુઃખી કરવા પડતા હતા. આજે, કોઈકે તમને ખુશ કરવા પડે છે. આ જ સમય છે મનની ગૂંચવણથી જીવનના ઉલ્લાસ તરફ જવાનો.