અભિનેત્રી મનીષા કોઈલારા સાથે થયેલા સંવાદમાં સદગુરુને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કેન્સર વાસ્તવમાં શું છે અને શું એને ઠીક કરવાનો કોઈ ઉપાય છે ખરો . આના જવાબમાં સદગુરુ કહી રહ્યાં છે કે કેન્સર ત્યારે થાય છે જ્યારે આપણાં જ શરીરની કોષિકાઓ આપણી વિરુધ્ધ માં કામ કરવા લાગે છે. તેઓ એના થી બચાવના એક્દમ સરળ ઉપાય પણ બતાવી રહ્યાં છે.
Subscribe