1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. વાંચ્યા વગર પરીક્ષામાં કેવી રીતે પાસ થઇ શકાય?

વાંચ્યા વગર પરીક્ષામાં કેવી રીતે પાસ થઇ શકાય?

પ્રશ્ન : મારું નામ નરેન્દ્ર સિંગ છે. મારો પ્રશ્ન એ છે કે અભ્યાસ કર્યા વગર પરીક્ષામાં કેવી રીતે પાસ કરી શકાય ? આ પ્રશ્નનો જવાબ આપતા સદગુરુ કહે છે કે જ્યારે આપણે કહીએ કે “વાંચ્યા વગર પરીક્ષા પાસ કેવી રીતે કરાય?” ત્યારે આપણે એમ કહી રહ્યા છે કે, “ કોઈ પણ વસ્તુના વિષે કશું પણ જાણ્યા વિના સર્ટિફિકેટ કેવી રીતે મેળવી શકાય?” વધુ માં સદગુરુ કહે છે કે હમણાં આપણી સાથે ફક્ત એટલું થયું છે કે આપણે આપણા અહંકારને તાકાત આપી છે અને ઈચ્છાઓ વધારી લીધી છે. જ્યારે આપણે કરવું એ જોઈએ કે બુધ્ધિને તાકાત આપીએ અને આપણી ક્ષમતા ઓ વધારીએ. શિક્ષાનો આ જ ઉદેશ્ય છે, જીવનનો આ જ ઉદેશ્ય છે. શિક્ષા નો અર્થ ફક્ત પરીક્ષા પાસ કરવું નથી. પરંતુ શિક્ષાની અર્થ શીખવું છે.

video

Jul 19, 2018


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
તમે મગજ શાંત કેવી રીતે રાખો છો? - સિદ્ધાર્થ મલ્હોત્રા સદ્‍ગુરુને પૂછે છે
#માટીબચાવો પ્રવાસમાં મુંબઈની મુલાકાત દરમિયાન, અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ સદ્‍ગુરુને પૂછ્યું કે તેઓ દરેક પરિસ્થિતિમાં કેવી રીતે શાંત અને સંતુલિત રહે છે અને શું તેઓ ગુસ્સે થાય છે. સદ્‍ગુરુનો ગહન જવાબ જુઓ.
May 30, 2023
video  
શું બ્રાહ્મણો જ મંદિરને સાચવી શકે?
થાઈપુસમના શુભ પ્રસંગે દર્શનમાં, સદ્‍ગુરુ મંદિરોનું સંચાલન ભક્તો દ્વારા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવાના મહત્વ વિશે વાત કરે છે અને કેવી રીતે પરમાત્મા સુધી પહોંચવા માટે જ્ઞાતિ, સંપ્રદાય, જાતિ અથવા ધર્મને લાગતો પ્રતિબંધ ન હોવો જોઈએ તેમ કહે છે.
May 30, 2023
video  
શું જાતે રૈકી આપવામાં કોઈ નુકસાન થાય ખરુ?
સદ્‍ગુરુ રેકી જેવી એનર્જી હીલિંગ તકનીકોના સૂક્ષ્મ પાસાઓને જુએ છે અને શા માટે આવી ઉપચાર પદ્ધતિઓ સાધક અને પ્રાપ્તકર્તા બંને માટે હાનિકારક હોઈ શકે છે તે કહે છે.
May 30, 2023