આપણું મોઢું બંધ રાખવાથી ફક્ત અડધું કામ જ થાય છે; મૌન રહેવું ત્યારે જ સંભવ છે, જ્યારે તમે પોતાને બહુ વધારે મહત્વ નથી આપતા. જો તમે વિચારો છો કે ‘ હું ચતુર છું ‘, તો તમે મૌન કેવી રીતે રહી શકો? જો તમને લાગે છે કે તમને આ અસ્તિત્વમાં કશું જ ખબર નથી, ત્યારે તમે જીવનને ઘણું અચરજથી જોઈ શકો છો. મનમાં એક પણ વિચાર લાવ્યા વિના.
Subscribe