સદ્ગુરુ સમજાવે છે કે, પ્રતિભાશાળી એટલે જિનિયસ શબ્દ જીનેસિસ અથવા જીનો પરથી આવ્યો છે, જેનો અર્થ છે સર્જન અથવા સર્જનાત્મકતા અથવા સર્જનનો સ્ત્રોત. તો એક જિનિયસનો અર્થ છે કે કોઈક રીતે તેણે સર્જનના સ્ત્રોતનો સ્પર્શ કર્યો છે - જાણતા કે અજાણતા. કાં તો તમે સભાનપણે પ્રતિભાશાળી બનવા તરફ આગળ વધી શકો છો અથવા અજાગૃતપણે પ્રતિભાશાળી બની શકો છો.
video
Dec 9, 2022
Subscribe