સદગુરુ કહે છે કે જેવી રીતે રસ્તા પર ગાડી ચલાવ તી વખતે તમારે ચંદ્ર થી બચવાની જરૂર નથી, એવી જ રીતે તમારે ગુસ્સાથી બચવાની પણ જરૂર નથી . કારણ કે એવું નથી કે ગુસ્સો ક્યાંક બેઠો છે અને આવી ને તમારી ઉપર હાવી થઇ જાય છે. તમે ગુસ્સે થઇ રહ્યા છો, દુખી થઈ રહ્યાં છો, નાખુશ થઇ રહ્યા છો. તમારી સાથે આ બધી વસ્તુ થઇ રહી છે, કારણ કે તમે તમારા મનને કાબુમાં રાખવા માટે કઈ કર્યું જ નથી .
Subscribe