પ્રશ્ન : બાળકો વિષે નિર્ણય લેતી વખતે અમારે કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ? સદગુરુ આ પ્રશ્નનો ઊંડાણથી ઉત્તર આપતાં કહે છે કે બાળકોના વિકાસ માટે કેવા પ્રકાર ના વાતાવરણ ની જરૂર છે. સદગુરુ કહે છે કે બાળકોને માતા-પિતાની નહિ, પરંતુ એક મિત્રની જરૂર હોય છે. તમારે એવું વાતાવરણ નું નિર્માણ કરવું પડશે કે જ્યાં બાળકોની સમજણ અને બુદ્ધિનો વિકાસ થઈ શકે અને તેઓ અન્યના પ્રભાવથી મુક્ત રહે.
Subscribe