ફેશન ડિઝાઈનર તરુણ તાહિલિયાનીએ સદ્ગુરુને પૂછ્યું કે શા માટે ભારતીયો પશ્ચિમી સંસ્કૃતિ અને વલણને પોતાનાં ભારતીય આંતરિક મૂલ્યો અને સંસ્કૃતિ કરતા વધુ પસંદ કરે છે. સદ્ગુરુ ભારતીય સંસ્કૃતિને એકસાથે બાંધતા મૂળભૂત સિદ્ધાંતો અને દોરાને જુએ છે અને સમજાવે છે કે કેવી રીતે તે માત્ર આધ્યાત્મિક પ્રક્રિયા જ છે જેણે બ્રિટિશ રાજ દરમિયાન સદીઓનાં જુલમ છતાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે.
video
Apr 29, 2023
Subscribe