#ShivaAndMe વોલ ઓફ ફેમ

શિવ સાથે તમારા ફોટાને તમારા સોશિયલ મીડિયા પેજ પર #ShivaAndMe નો ઉપયોગ કરીને શેર કરો અને તેને ઈશા મહાશિવરાત્રિ વેબસાઇટની “વોલ ઓફ ફેમ” પર મૂકો.

ત્રણ શ્રેષ્ઠ ફોટા, વિશેષ અદિયોગી મર્ચેન્ડાઇઝ જીતશે!

શું ક્લિક કરાય? શિવનું કોઈપણ સ્વરૂપ – 112 ફૂટના આદિયોગીથી લઈને તેમના નાના સ્વરૂપ, લિંગ, વોલપેપર, હાથથી દોરેલા સ્કેચ, કી-ચેન … મૂળરૂપે, “શિવ” સાથે સંકળાયેલું કંઈપણ!