મહાભારત કથાના આ પ્રહનોત્તરી કાર્યક્રમમાં સદ્ગુરુ પ્રાચીનકાળમાં કરવામાં આવતા યજ્ઞો અને તેનાથી પ્રાપ્ત થતી માનવ સુખાકારી વિશે સમજાવે છે. તેઓ યજ્ઞો કયા સ્વરૂપો લઈ શકે તેની આશ્ચર્યજનક વિવિધતા દર્શાવે છે અને આજના અનુસંધાનમાં સૌથી યોગ્ય શું હોઈ શકે તેના વિષે વાત કરે છે.