સ્વસ્થ જીવનનો સૌથી સરળ રસ્તો | The Simplest Way to a Healthy Life | Sadhguru Gujarati

સદગુરુ સમજાવે છે, જો તમે તમારા શરીરને સારી રીતે રાખવા ઈચ્છો છો, તો તમારે તેનો ઉપયોગ કરવો જ જોઇએ, જેટલો તમે તેનો ઉપયોગ કરો છો, તે એટલું જ વધુ સારું બને છે. સ્વાસ્થ્ય એ કોઈ શોધ કે વિચાર નથી - જો શરીર, મન અને જીવન ઉર્જાઓને સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સ્વાભાવિક રીતે આવશે.