સારા સ્વાસ્થ્યનું રહસ્ય | What is the Best way to stay Healthy - PC Reddy | Sadhguru Gujarati

અપોલો હોસ્પિટલના સંસ્થાપક ડૉ.પ્રતાપ રેડ્ડી સદગુરુને પૂછે છે કે સ્વસ્થ કેવી રીતે રહી શકાય. સદગુરુ ઇન્ફેકશન થી થતા રોગો અને જૂની બીમારીઓ વચ્ચેનો ભેદ બતાવે છે. સ્થાયી બીમારીઓ શરીરની અંદરથી જ ઉત્પન થાય છે, અને જો આપણી પહોંચ આ શરીર ની અંદર હાજર નિર્માતા સુધી હોય, તો તેને સરળતાથી ઠીક કરી શકાય છે.
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1